કોપી રાઈટ - ડો.મૌલિક શાહ - 2010. from the book 'બાળકોનું રસીકરણ ' ISBN 978-81-910180-0-4
ઉંમર છમાસથી એક વર્ષ | |
| |
1. | ½ થી 1 વાટકી રાબ (બાલભોગ કે ઘઉં ના લોટમાં થી બનાવેલી ) |
2. | ½ થી 1 વાટકી જાડી દાળ માં ભાત ઘી નાખી અને મસળીને |
3. | ½ થી 1 વાટકી દૂધમાં બનાવેલી ખીર |
4. | ½ થી 1 વાટકી તાજા ફળ નો રસ |
5. | ½ થી 1 વાટકી ગળ્યા દૂધમાં પલાળી રોટલી કે બ્રેડ |
6. | ½ થી 1 વાટકી શીરો ( સગર્ભા માતાના મિક્સ માંથી) |
7. | ½ થી 1 વાટકી ખિચડી + દહિં કે દૂધ + ઘી કે તેલ |
8. | ½ થી 1 વાટકી બાફેલુ બટેટુ ચોળીને (સ્વાદાનુસર તેલ - મીઠુ નાખી શકાય) |
9. | ½ થી 1 વાટકી તાજુ ફળ કેરી કે કેળુ કે ચીકુ ( પાકુ ) ચોળીને |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો