સુસ્વાગતમ...
મિત્રો
બાળકના જન્મ પછી આ વિશ્વમાં આપણુ પ્રથમ કાર્ય છે આપણા આ સંતાનને રક્ષણ આપવુ. આ રક્ષા શિશુને અનેક પ્રકારે મળે છે, જેમકે માતા પોતાના પ્રેમ-હૂંફ અને ધાવણ થી આપે છે તો પિતા તેની આર્થિક અને સામાજીક જવાબદારીઓ અદા કરીને આપે છે. આવીજ એક રક્ષા આપણે તેની કરવાની છે ચેપી રોગથી અને તેના માટે જરુરી છે રસીકરણ. રસીકરણ એક એવુ રક્ષાસૂત્ર છે જે દરેક પરિવાર પોતાના વ્હાલસોયા સંતાનને બાંધી અનેક ચેપી રોગ સામે તેનુ ભાવિ સુરક્ષિત કરી શકે છે.
આશા છે આ વેબ સાઈટ પર આપને બાળકોના રસીકરણ વિશે તમામ માહિતી મળી રહેશે. આ વેબ સાઈટ ઈન્ટરનેટ એક્સ્પ્લોરર(Internet Explorer) માં વધુ સારી રીતે જોઈ શકાય છે.

રવિવાર, 23 ઑગસ્ટ, 2009
બુધવાર, 10 જૂન, 2009
આવશ્યક નવજાત શિશુ સંભાળ વિડીયો..
મિત્રો
નવજાત શિશુની શું સંભાળ લેવી તે વિષયમાં અનેક તર્ક વિતર્કો અને વિચારો પ્રવર્તે છે. તો પ્રસ્તુત છે સંપૂર્ણ પણે વૈજ્ઞાનિક માહિતીથી સભર વિડીયો. આપના પ્રતિભાવ આપશો.

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)